ગુજરાત માટે સૌથી મોટી રાહત : 31 જુલાઇ સુધીમાં વિસ્થાપીતો નર્મદા પ્રોજેક્ટ માટે જમીન છોડી દેશે

816
0
Share:
ગુજરાત માટે સૌથી મોટી રાહત. જુલાઇ સુધીમા મધ્યપ્રદેશના વિસ્થાપિતો જમીન ખાલી કરી આપશે. આ વર્ષથી જ ગુજરાતની જીવાદોરી નર્મદા- સરદાર સરોવર તેની નિર્ધારિત ઉંચાઈ 131 મીટર સુધી છલકાઇ શકશે. 
 
સુપ્રિમ કોર્ટે નર્મદાના વિસ્થાપીતોને મોટી રાહત આપી છે.
681 વિસ્થાપીત પરિવારોને બે હેક્ટર દીઠ રૂપિયા 60 લાખ ચુકવવાનો સુપ્રીમનો આદેશ
 
પહેલા 5.58 લાખનું વળતર મધ્યપ્રદેશની સરકાર આપતી હતી.
 
બે મહિનાની અંદર વિસ્થાપીતોને પૈસા ચુકવી દેવા આદેશ.
 
31 જુલાઇ સુધીમાં વિસ્થાપીતો નર્મદા પ્રોજેક્ટ માટે જમીન છોડી દેશે. 
 
1358 બીજા વિસ્થાપીતોને 15 લાખ ચુકવવાનો આદેશ.
 
Tags#Feat
Share:

Leave a reply