૬ ડિસેમ્બરના રોજ પ્રદેશ કાર્યાલય ખાતે કાર્ય વિસ્તાર યોજના અંગેની એક દિવસીય કાર્યશાળા

860
0
Share:

તા૦૬ ડિસેમ્બરના રોજ પ્રદેશ કાર્યાલય ખાતે કાર્ય વિસ્તાર યોજના અંગેની એક દિવસીયકાર્યશાળા

શ્રી વીસતીષજી અને શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં યોજાશે.

 

તા૧૦ ડિસેમ્બરના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી  લાખથી વધુ લોકોને સંબોધશે.

 

કાળા નાણાં નાબૂદીની ઝુંબેશનો વિરોધ કરી કોંગ્રેસ શા માટે ભ્રષ્ટાચારીઓની તરફેણ કરે છે ? – જીતુભાઈ વાઘાણી

——————————————–

ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કેઆગામી ૧૦ ડિસેમ્બરનારોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જીલ્લાના ડીસા ખાતે લાખથી વધુ ખેડુતોસહકારી આગેવાનો સાથે પ્રજાજનોને સંબોધશેવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈમોદીના સૂચિત કાર્યક્રમ અંગેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છેડીસા ખાતે બનાસ ડેરીનાવિવિ પ્રોજેક્ટ (પ્રકલ્પ)ના લોકાર્પણ વડાપ્રધાનશ્રીના હસ્તે થનાર છે.

પ્રદેશ કાર્યાલયશ્રી કમલમ્‌ ખાતે ઈલેક્ટ્રોનિક મીડીયા સાથેની વાતચીતમાં પ્રદેશ અધ્યક્ષશ્રીજીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કેપંડિત દીનદયાળ ઉપાધ્યાય જન્મશતાબ્દી વર્ષનિમિત્તે કેન્દ્રી યોજના અંતર્ગત કાર્ય વિસ્તાર યોજના અંગેની એક દિવસીય કાર્યશાળા ડિસેમ્બર મંગળવારના રોજ બપોરે ૦૩.૦૦ કલાકે પ્રદેશ કાર્યાલયશ્રી કમલમ્‌ ખાતે યોજાશે.

શ્રી વાઘાણીએ કાર્યશાળાની વિગતો આપતાં જણાવ્યું હતું કેરાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રીશ્રીવીસતીષજીની વિશેષ ઉપસ્થિતિમાં ૦૦ થી વધુ જેટલા કાર્યકર્તાઓ  કાર્યશાળામાંઉપસ્થિત રહેશેદરે જીલ્લા/મહાનગરના અગ્રણી પાંચપાંચ કાર્યકર્તાઓ સહિત પ્રદેશનાઅગ્રણીશ્રીઓમોરચાના પ્રમુખશ્રીઓ સહિત જીલ્લા/મહાનગરના પ્રભારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.કાર્ય વિસ્તાર યોજના અંતર્ગત પસંદ થયેલ કાર્યકર્તાઓએ ૧૫ દિવસ મહિના કે  વર્ષ માટેસમયદાન આપવાનું હેશે.

શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, માનવડાપ્રધાનશ્રીના સૂચન મુજબ ભાજપાનાપ્રતિનિધિઓના  નવેમ્બર થી ૩૧ ડિસેમ્બર સુધીના બેંક ખાતાંની વિગતો આપવાની એકપ્રશંસનીય પહેલ કરી છેવિરોધ પક્ષોએ ભાજપાની  પહેલમાંથી ધડો લેવો જોઈએકેન્દ્રસરકારના કાળા નાણાં નાબૂદીેની ઝુંબેશમાં અવરોધ કે વિક્ષેપ ઉભો કરીવિરોધ કરી કોંગ્રેસશા માટે ભ્રષ્ટાચારીઓની તરફેણ કરે છે  પ્રશ્નનો કોંગ્રેસ જવાબ આપે એમ શ્રી જીતુભાઈવાઘાણીએ જણાવ્યું હતું.

શ્રી જીતુભાઈ વાઘાણીએ અંતમાં જણાવ્યું હતું કેકેન્દ્ર સરકાર ને રાજ્ય સરકારનીપ્રજાલક્ષી કામગીરી અને દેશહિતની પ્રતિબદ્ધતાને પ્રજાનું પૂર્ણ સમર્થન છેતે હમણાં આવેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોથી સ્પષ્ટ થયું છે.

Share:

Leave a reply