આજરોજ ડીજીટલ મીડીયાનાં માધ્યમથીકેન્દ્રીય નાણામંત્રીશ્રી અરૂણ જેટલીજીએ ગુજરાત સહિત દેશભરનાં પક્ષના પ્રદેશ કાર્યાલયો ખાતે અભ્યાસપૂર્ણ ચર્ચા-વિચારણાં કરી

828
0
Share:

૫૦૦ તથા ૧૦૦૦ની નોટોને ચલણમાંથી રદ્દ કરવાનો નિર્ણય

ભારતની આઝાદીનાં ૭૦ વર્ષોમાં સમાજજીવનને સુપ્રભાવિત કરતો સૌથી ગત્યનો નિર્ણય છે.

 સિદ્ધાંતની લડાઈ છે અને સત્ય માટેની લડાઈમાં અંતે આપણા સાચા સિદ્ધાંતનો વિજય સુનિશ્ચિતછે.” – શ્રી અરૂણ જેટલીજી

પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન મુજબગુજરાત ભાજપાના આગેવાનો દ્વારા શ્રી અરૂણ જેટલીજીને નોટબંધીના સંદર્ભમાં કરાયેલ કેટલાક સૂચનો અને રજુઆતો

 ——————————————-

પ્રદેશ પ્રવક્તાશ્રી ભરતભાઈ પંડયાએ જણાવ્યું હતું કેઆજરોજ ડીજીટલ મીડીયાનાં માધ્યમથીકેન્દ્રીય નાણામંત્રીશ્રી અરૂણ જેટલીજીએ ગુજરાત સહિત દેશભરનાં પક્ષના પ્રદેશ કાર્યાલયો ખાતે પક્ષનાંઆગેવાનો સાથે ૫૦૦ થી ૧૦૦૦ની નોટો રદ્દ કરવાનાં નિર્ણય અંગે પરસ્પર અભ્યાસપૂર્ણ ચર્ચાવિચારણાં કરીને સૌને અગત્યની બાબતોથી માહિતગાર કર્યા હતા.

ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીની સૂચના અનુસાર પ્રદેશ કોષાધ્યક્ષશ્રી સુરેન્દ્રભાઈ પટેલ,  પ્રદેશ  ઉપાધ્યક્ષશ્રીઓ  શ્રી આઈકે.  જાડેજા,  શ્રી ગોરધનભાઈ ઝડફીયાપ્રદેશ કોર્ડીનેટર શ્રી કૌશિકભાઈ  પટેલપ્રદેશ  પ્રવક્તાશ્રી  ભરતભાઈ  પંડયાપ્રદેશ મંત્રીશ્રીઓ શ્રી અમિતભાઈ ઠાકર,શ્રી પ્રદિપસિં વાઘેલામીડીયા સેલના સભ્યશ્રીઓ સહિત અગ્રણીશ્રીઓ ઉપસ્થિત હ્યા હતા.

પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન મુજબ પ્રદેશ આગેવાનોએ નાણાં મંત્રીશ્રી અરૂણજેટલીજીને નોટ બંધીના સંદર્ભમાં ગુજરાત ભાજપાએ કેટલીક રજૂઆતો રી હતીહાલમાં ૫૦૦ અને૧૦૦૦ની નોટબંધીના નિર્ણયનાં લીધે ખેડૂત મિત્રોની વ્યાવહારિક મુશ્કેલીઓ દૂ કરવાસહકારી ક્ષેત્રનેગ્રામ્યજનો અને સભાસદોની અગવડોનું નિવારણ કરવા તેમજ નજીકના સમયમાં જેમને  ત્યાંલગ્નપ્રસંગ  છે તેવા પરિવારોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે ઉપસ્થિત અગ્રણીશ્રીઓએ શ્રી અરૂણજેટલીજીનું ધ્યાન દોર્યું હતુંઆગામી સમયમાં રિઝર્વ બેન્ તથા બેન્કો વચ્ચેના વહેવારોમાં સંવાદિતાજળવાય તે મુજબ પગલાં લેવા શ્રી જેટલીજીને ઉપસ્થિત અગ્રણીશ્રીઓએ અનુરોધ કર્યો હતોશ્રીજેટલીજીએ  તમામ બાબતો અંગે કારાત્મક વલણ દાખવ્યું હતું.

૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટોને રદ્ કરવાનો નિર્ણય ભારતની આઝાદીનાં ૭૦ વર્ષમાં લેવાયો હોય તેવો માજજીવનને સુપ્રભાવિત કરતો સ્તુત્ય નિર્ણય છેઅગાઉની સરકારો જે હિંમતદાખવી નહોતી શકી હિમંતભર્યો નિર્ણય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની ભાજપાસરકારે લીધેલો છે સિદ્ધાંતની લડાઈ છે અને સત્ય મટેની લડાઈમાં અંતે આપણા સાચા સિદ્ધાંતનો વિજય સુનિશ્ચિત છે.

વર્ષ ૧૯૪૬માં અને વર્ષ ૧૯૭૮માં અગાઉ જે મોટી ચલણની નોટો રદ્દ કરવાનો નિર્ણય લેવાયોહતો તે સમયે ભારતની અર્થવ્યવસ્થાનું કદ અને વ્યાપ ઘણા સીમિત હતાવર્ષ ૧૯૭૮માં ૮૦ કરોડરૂપિયાની અર્થવ્યવસ્થાથી ૬૦ કરોડ રૂપિયા પરત આવે અને તે સમયે મોટી ચલણી નોટો દેશનીજી.ડી.પી.નો માત્ર . ટકા ભા  હતી.

આજે ૫૦૦ અને ૧૦૦૦ હજારની નોટો દેશનાં ૧૬ લાખ કરોડની અર્થવ્યવસ્થામાંથી ૧૪ લાખકરોડનો ખૂબ મોટો હિસ્સો ધરાવતી હતીસામાન્યતઃ કોઈ પણ દેશમાં ચલણ જી.ડી.પી.નાં  ટકા જેટલું  અસ્તિત્વમાં હોવું જઈએજ્યારે આપણે ત્યાં તેનું પ્રમાણ જી.ડી.પી.નાં ૧૨ જેટલું હતુંદેશમાંભ્રષ્ટાચારઆતંકવાદનકલી ચલણી નોટોના દૂષણોએ  ગેરવ્યવસ્થાથી દૂષિત સ્વરૂપ ધારણ કર્યુંહતું.

દેશમાં રોકડ નાણાંનો વ્યવહાર ઘટીને ડીજીટલ ઈકોનોમી તરફ દેશ પ્રગતિ કરે તે દેશની સુદ્રઢ ભાવિર્થિક નીતિનાં હિતમાં છે તેમ શ્રી જેટલીજીએ જણાવ્યું હતું.

આજે દેશમાં  કરોડ ૧૫ લાખ જેટલા મુસાફરો રોજ રેલ્વેમાં સફર કરે છેતેમાંથી ૫૮ ટકા લોકોતેમનું ઓનલાઈન બુકીંગ કરાવે છેજથી ૧૫ વર્ષ પહેલાં ગણ્યાંગાંઠ્યા લોકો પાસે મોબાઈલ ફોનહતોઆજે ડીજીટલ ક્રાંતિનાં સમયમાં ગભગ પ્રત્યેક વ્યક્તિ પાસે મોબાઈલ ફોન ઉપલબ્ધ છે.દેશમાં કરોડો દેશવાસીઓ પ્રિપેઈડ કાર્ડનો ઉપયો કરે છે.

દેશમાં સવા લાખ બેંકની શાખાઓ લાખ ૫૫ હજાર પોસ્ટ ઑફિસો૮૬ હજાર બેન્કપ્રતિનિધિઓ અને  લાખ એટીએમ મશીનો છે.

 નિર્ણયની ધારી અસર ઉપજાવવા – કાળું નાણુંનકલી ચલણી નોટો થા આતંકવાદનેમરણતોલ ફટકો મારવો તે ગોપનીય રાખવો જરૂરી હતોતેમ શ્રી જેટલીજીએ જણાવ્યું હતું.

દેશની ૮૬ ટકા ચલણી નોટોની જગ્યાએ નવી નોટો અર્થવ્યવસ્થામાં કાર્યરત થતા થોડો સમયજરૂરથી લાગશેપરંતુ દેશનાં પ્રત્યેક પ્રમાણિક નાગરિકે  નિર્ણયને એકી અવાજે વખાણેલ છે.

કેન્દ્રમાં ભાજપાની સરકાર આવ્યા પછી કાળા નાણાં અંગે લીધેલા શ્રેણીબદ્ધ નિર્ણયો અંગે અરૂણજેટલીજીએ સૌને માહિતગાર કર્યા હતા.

સરકારનો સૌ પ્રથમ નિર્ણય કાળા નાણાં અંગે સુપ્રીમ કોર્ટનાં આદે અનુસાર એસ.આઈ.ટી.બનાવવાનો હતોએચ.એસ.બી.સી.લેન્કેનસ્ટેઈન તથા અન્ય બેંકોના ખાતાઓના ગેરકાયદે નાણાંકીયવ્યવહારો અંગે યોગ્ દિશામાં કાનૂની તપાસ અને પગલાં લેવાઈ રહ્યા છે.

જનધન યોજનાં દ્વારા દેશનાં છેવાડાનાં નાગરિકનાં ઘર સુધી બેન્ પહોંચે તેવા પગલાં લઈ ૩૫કરોડ જનધન ખાતા શરૂ કરાયેલ છેસરકારી યોજનાઓનો સીધો લાભ છેવાડાના માનવીને પહોંચી રહ્યોછે.

વિદેશમાં જમા કાળા નાણાં માટે કાયદો પસાર કરી ૬૦ ટકા પેનલ્ટી અને કસૂરવાર કેસમાં ૧૦વર્ષ સુધીની જેલની જોગવાઈ કરેલ છે.

સ્વયં કાળા નાણાંની જાહેરાત વી.ડી.એસદ્વારા ૪૫ ટકા પેનલ્ટીની જોગવાઈનાં કાનૂન દ્વારા ૬૫હજા કરોડની કાળા નાણાંની માહિતી પલબ્ધ થવા પામી છે.

બેનામી સંપત્તિની જપ્તી તથા કસૂરવાર કેસમાં દંડનીય જોગવાઈ દ્વારા કાળા નાણાંને સગેવગેકરવાની મેલી મુરાદ ધરાવતા તત્વોના હાથ હેઠા પડયા છે.

૫૦૦ તથા ૧૦૦૦ની નોટોના ચલણની નાબૂદીથી બેંકોમાં નાણાંની તરલતા વધશેટેક્સનીઆવક વધશે તથા ઓછા વ્યાજ દરે દેશમાં ગ્રામીણ વિકાસબાંધકામ ક્ષેત્રેમાળખાકીય સુવિધાઓ માટેકૃષિક્ષેત્રેઉદ્યોગક્ષેત્રે દેશનાં પ્રજાજનો માટે મબલખ નાણાં ઉપલબ્ધ થશેતબક્કાવાર બેંકીગ ક્ષેત્રનાંતમામ નિયંત્રણો દૂર કરાશે.

ભાજપાની સરકારે છેલ્લા અઢી વર્ષમાં પ્રજાજનો માટે જે અભૂતપૂર્ કાર્યો કર્યા છેતેની કોંગ્રેસનાં૫૮ વર્ષનાં પ્રભાવહીન શાસન સાથે કોઈ રીતે તુલના કોંગ્રે કરી શકે તેમ નથીતેમ શ્રી અરૂજેટલીજીએ વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું.

દિલ્હી કેન્દ્રીય કાર્યાલય ખાતેથી  સમગ્ર વીડીયો કોન્ફરન્સનું સંચાલન રાષ્ટ્રીય સંગઠનમહામંત્રીશ્રી રામલાલજી દ્વારા કરવામાં આવ્યું હતું.

Share:

Leave a reply