સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપાના ૪ (ચાર) ઉમેદવારો બિનહરીફ

701
0
Share:

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં

ભાજપાના  (ચારઉમેદવારો બિનહરીફ

 

પ્રદેશ મીડીયા સેલની યાદી જણાવે છે કેઆજરોજ સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસેભાજપાના  (ચારઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

બનાસકાંઠા જીલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં માલગઢ બેઠક પરથીશ્રી મંજુબેન ખેતાજી પરમારરાજકો જીલ્લાની ગોંડલ તાલુકા પંચાયતનીમધ્યસ્થ ચૂંટણીમાં ત્રાકુડા બેઠક પરથી શ્રી પ્રફુલભાઈ ટોળીયા અને સેમડાબેઠક પરથી શ્રી સિદ્ધરાજસિંહ જાડેજા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.જ્યારે ગીર સોમનાથ જીલ્લાની કોડીનાર નગરપાલિકાના વોર્ડ નં૯માંથી શ્રીઅશ્વિનભાઈ લક્ષ્મણભાઈ બારડ બિનહરીફ ચૂંટા આવ્યા છે.

પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીએ બિનહરીફ ચૂંટાયેલા ચારેયમેદવારોને અભિનંદન પાઠવ્યા છે.

Share:

Leave a reply